દળ $m$ અને ત્રિજ્યા $r$ વાળો એક દડો $\eta $ શ્યાનતાવાળા માધ્યમ માં પતન કરે છે. પદાર્થ નો વેગ શૂન્ય માથી ટર્મિનલ વેગ $(v)$ નો $0.63$ ગણો થાય એ દરમ્યાન લગતા સમય ને સમય નિયતાંક $(\tau )$ કહેવાય. $\tau $ નું પરિમાણ શું થશે?
જો કોઈ પદાર્થ પર કાર્યરત બળ $F$, તેના કદ $V$ પ્રવાહીની ઘનતા $\rho$ અને ગુરૂત્વાકર્ષણપ્રવેગ $g$. પર આધારિત છે. $F$ માટે યોગ્ય સૂત્ર શું હોઈ શકે છે?
બળ$=X/$ઘનતા સૂત્રમાં $X$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ?